જામનગર : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી. એ શાહની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની બેઠક યોજાઇ
જામનગર : ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી દ્વારા તા.૦૫-૦૪-૨૦૨૩ને બુધવારથી તા.૨૩-૦૪-૨૦૨૩ રવિવાર સુઘી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ તથા તા.૧૬એપ્રિલ અને તા.૨૩એપ્રિલના રોજ ખાસ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જેને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી.એ.શાહની અધ્યક્ષતામાં તા.૫ એપ્રિલના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન્ય રાજકીય પક્ષોના ઉપસ્થિત પ્રતિનિધિઓને કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી તેમજ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.