Samay Sandesh News
કચ્છક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ : છેલ્લા પાંચ વર્ષ થી શ૨ી૨ સબંધી તથા પ્રોહીબીશનનાં વારંવા૨ગુના આચરતા નાસતા ફરતા પ્રોહીબીશન ના લીસ્ટેડ બુટલેગ૨ ને અટક કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

કચ્છ : છેલ્લા પાંચ વર્ષ થી શ૨ી૨ સબંધી તથા પ્રોહીબીશનનાં વારંવા૨ગુના આચરતા નાસતા ફરતા પ્રોહીબીશન ના લીસ્ટેડ બુટલેગ૨ ને અટક કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના આપવામાં આવેલ હોય જેથી સને-૨૦૧૯ થી પ્રોહીબીશનના ગુના આચરી નાસતા ફરતા આરોપી હીતેષ ક૨શન ઉસેટીયા (ડોલી) જે લાંબા સમયથી નાસતો ફરતો હોય અને આ સમય દરમ્યાન પણ તેની પ્રોહીબીશનની તથા શરીર સબંધી ગુનાઓ આચરવાની પ્રવૃતિ ચાલુ રાખેલ તે અંગે અલગ અલગ પો.સ્ટે માં ગુનાઓ દાખલ થયેલ હતા જે પૈકી ભચાઉ પો.સ્ટે મા સને-૨૦૨૦ માં દાખલ થયેલ પ્રોહીબીશનનાં ગુનાની તપાસ એલ.સી.બી ચલાવી રહેલ હોય અને સદરહુ આરોપીને પકડવાનો બાકી હોય આરોપી પોતાની ધરપકડ થી બચવા પોતાના રહેવાના મુળ સરનામા સિવાય અન્ય અલગ અલગ સરનામા બદલતો હોય જે આરોપી અંગે શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળતા પો.સબ.ઈન્સ શ્રી વી.આર.પટેલ એલ.સી.બી તથા એલ.સી.બી ની ટીમ દ્વારા રાપર તાલુકાના ત્રંબો ગામની સીમ વિસ્તારમાં થી પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી દ્વારા ચલાવવામાં આવે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પડાયેલ આરોપીનું નામ હીતેષ કરસન ઉસેટીયા (કોલી)ઉ.૫-૨૭ ૨હે. ખડી વાસ,મનફરા તા.ભચાઉ

 

સદરહુ પકડાયેલ આરોપી નીચે મુજબના ગુનાઓમાં નાસતો ફરતો હતો (૧)ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૫૧૬૨/૧૯પ્રોહિ ક.૬૫એએ, ૧૧૬બી,૮૧,૯૮ (૨) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૫૧૫૧/૧૯ પ્રોહિ ક.૬૫એઇ, ૮૧ (૩) અંજાર પ્રોહી.ગુ.૨.નં.૫૫૫૭/૧૯પ્રોહી.ક. ૬૫(એ)(ઇ), ૯૮(૨) મુજબ (૪) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં.૪૦૯/૨૦ પ્રોહિ ક.૬૫એએ, ૧૧૬બી,૮૧,૯૮(૨) (૫) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૪૧૩/૨૦ પ્રોહિ ક.૬૫એએ, ૧૧૬બી,૮૧,૯૮(૨) (૫) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૮૪૬/૨૦ ક. ૬૫એ.એ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૬) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૯૭૯/૨૦ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) (૭) માળીયા મીયાણા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૨૯/૨૦ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) (૮) અંજા૨ પ્રોહી.ગુ.૨.નં. ૦૫૫૨/૨૦૨૧ પ્રોહિ.ક.૬૫ એઇ,૧૧૬ બી મુજબ (૯) ભચાઉ ફ.ગુ.૨.નં. ૬૬/૨૦૨૨ ઇપીકો.ક. ૩૩૩,30૭,૩૨૩,૧૪૩,૧૪૭, ૧૪૯, ૨૯૪(ખ), તથા જીપી એક્ટ ૧૩૫ ૮૧ (૧૦) ભચાઉ ફ.ગુ.૨.નં. ૬૬/૨૨ ઇપીકો.ક. 309 (૧૧) ભચાઉ પ્રોહી.ગુ.ર.નં. ૨૭૮/૨૨ પ્રોહી.ક.૬૫એઇ, ૧૧૬બી (૧૨) ભચાઉ પ્રોહી.ગુ.૨.નં. ૦૧૨૭/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

Related posts

ધાર્મિક: શું તમે જાણો છો ભારત માં નાગ પંચમીનું મહત્વ

cradmin

સુરતમાં ચરસનાં વેપારમાં એક જ પરિવારનાં ચાર સભ્યોની પોલીસે કરી ધરપકડ

samaysandeshnews

રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય:

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!