Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

સુરત : પોલીસે મો પર દંડો મારતા વાહન ચાલક લોહી લુહાણ.

સુરત : પોલીસે મો પર દંડો મારતા વાહન ચાલક લોહી લુહાણ.

આજરોજ તારીખ: 29/04/2023 બપોરના અરસામાં યુનિક હોસ્પિટલ, વેસુ કેનાલ રોડ, સુરત ખાતે ASI દીપેશ ઝવેરચંદ બકલ નંબર 978 નાઓએ વાહન ચાલકને રોકતા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

વાહન ચાલક ટ્રાફિકમાં હોય ગાડી સાઈડમાં લેતો હોય તે દરમિયાન મોઢા પર દંડો મારતા લોહી લુહાણ થઈ ગયેલ; લોહી લુહાણ હાલતમાં 108 ????મારફતે હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને સમાધાન કરવા માટે મજબૂર કરી દીધેલ..

સુરત પોલીસને વિનંતી કે ટ્રાફિક ચલણ જેવી સામાન્ય બાબતોમાં જાહેર જનતા સાથે રીઢા ગુનેગારો જેવું વર્તન કરવામાં ના આવે; પોલીસ એ નાના ગરીબ લોકોની સેવા અને સુરક્ષા માટે છે એમને તકલીફો આપવા, માર મારી લોહીલુહાણ કરવા માટે નહીં. જેથી આવી રીતે રક્ષક થઈને ભક્ષક તરીકે કામ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે..

Related posts

જામનગર : મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર તાલુકાના ખારા બેરાજા અને ઢીંચડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી

cradmin

જામનગર:એક ઈસમને ચોરીમાં ગયેલ બાઈક કી.રૂ ૨૫,૦૦૦/- સાથે પકડી પાડતી

cradmin

Election: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.સૌરભ પારધીએ વિભાજી હાઈસ્કૂલ ખાતેથી મતદાન કર્યુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!