જામનગર : ગત મોડી સાંજે, જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલ તાજ હોટેલ નજીક પિતા-પુત્ર પર ખૂની ખેલ ખેલાયો..
આ અંગે મળતી પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલ તાજ હોટેલ નજીક રફીકભાઇ ખીરા તેમજ તેના પુત્ર સોયબ રફિકભાઇ ખીરા ને ૪ થી ૫ શખ્સો દ્વારા પાઇપ, ઘોકા વડે જીવણલ હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ત્યારબાદ, ઇજાગસ્ત પિતા તથા પુત્ર ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલ, ઇજગસ્ત પુત્ર સોયબ ખીરા ને માંથા ના ભાગ હેમરેજ હોવા થી હાલત ખૂબ જ ગંભીર છે તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.