અમદાવાદઅમદાવાદ:સાણંદમાં 42 શાળાઓમાં RO પ્લાંટના નામે કૌભાંડ, TDOએ આપ્યા તપાસના આદેશ by cradminJuly 29, 20210269 Share [ad_1] અમદાવાદનાં સાણંદમાં 42 શાળાઓમાં RO પ્લાંટના નામે થયેલા કૌભાંડ મુદ્દે તવાઈ બોલાવાઈ છે. RO પ્લાંટ અને પાણીની ટાંકીના નામે 1 કરોડનું કૌભાંડ થયું હતું. સાણંદ TDOએ તપાસના આદેશ આપ્યા હતા. [ad_2] Source link