જામનગર : જામનગર શહેરના વસંત ગેટ નજીક જૂની અદાવતને ખાર રાખી ને બે યુવાનો પર ખૂની ખેલ રચાયો.
આ અંગે મળતી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના વસંત વાટિકા ગેટ નજીક રવી ઝાલા તથા કિશન ગુજરિયા ને જૂની અદાવતને ખાર રાખી ને પિતા-પુત્ર ની ટોળકી સહિત ફૂલ પાંચ શખ્સો દ્વારા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ધોકા પાઇપ વડે જીવણલ હુમલો કરાયો. ત્યારબાદ, ઇજાગસ્ત રવી ઝાલા તથા કિશન ગુજરિયા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સગા સંબંધી ના ઠોરા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
આ બનાવ ની જાણ થતા જ સિટી-એ ડિવિઝન ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ્પેક્ટર બી.એસ.વાળા, ASI બસીર મલેક સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.