પાટણ : જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી શંખેશ્વર પોલીસ
ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા કુલ -૯ જુગારિયા ઝડપાયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
મે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબનાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સા.નાઓની પ્રોહી/જુગારની સફળ રેઇડો કરી કેશો શોધી કાઢવા અંગેના આપેલ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.ચૌધરી શંખેશ્વર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે શંખેશ્વર પો.સ્ટેના પંચાસર ગામમાં ભરતજી જીવાજી ઠાકોર રહે પંચાસર તા.શંખેશ્વર વાળાના ઘરની પાછળ આવેલ વાડામાં ખુલ્લામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ ભેગા થઇ પૈસા વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા કુલ -૯ ઇસમોને જુગારના કુલ રોકડ રકમ રૂપિયા- ૧૦,૪૬૦/-તથા ગંજી પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦/- મળી કુલ કિ.રૂ-૧૦,૪૬૦/-ના મુદામાલ સાથે જુગાર રેઇડ દરમ્યાન પકડાઈ ગયેલ હોઈ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ-સરનામાં:-
(૧) ભરતજી જીવાજી ઠાકોર ઉવ-૪૪ રહે,પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ
(૨) પશાજી ઝેણાજી ઠાકોર ઉ.વ-૪૩ રહે.પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ (૩) ગુગાજી મગનજી ઠાકોર ઉ.વ-૫૨ રહે પંચાસર તા શંખેશ્વર જી-પાટણ
(૪) મુકેશજી તલાજી ઠાકોર ઉ.વ ૨૮ રહે.પંચાસર તા શંખેશ્વર જી પાટણ
(૫) જામાજી જુહાજી ઠાકોર ઉ.વ ૩૭ રહે.પંચાસર તા શંખેશ્વર જી-પાટણ (૬) મોતીજી જુહાજી ઠાકોર ઉ.વ-૪૧ રહે.પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ
(૭) જગાજી રામજીજી ઠાકોર ઉ.વ-૪૦ રહે પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ (૮) રાજુજીલક્ષ્મણજી ઠાકોર ઉ.વ-૩૨ રહે પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ (૯) પ્રહલાદજી અજાજી ઠાકોર ઉ.વ-૪૬ રહે પંચાસર તા-શંખેશ્વર જી-પાટણ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) રોકડ રકમ કુલ રૂપિયા-૧૦,૪૬૦/-
બાતમી મેળવનાર અધિકારી/કર્મચારીની વિગત:- (૧) અ.હે કો.વાઘાભાઇ ભેમાભાઇ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧) શ્રી ડી.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર
(૨) અ.હે.કો.વાઘાભાઇ ભેમાભાઇ
(૩) આ.હે.કો.રાજુભા મોબતસિંહ
(૪) અ.પો.કો.ભરતભાઇ નાનજીભાઇ
(૫) અ.પો.કો.સહદેવસિંહ પ્રતાપસિંહ
(૬) અ.પો.કો.સંજયજી ચંદુજી.