Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

 જામનગર : Blued-Live&MaleDating” નામની મોબાઇલ એપ્લીકેશન દ્વારા લુટ ચલાવતી

 જામનગર Blued-Live&MaleDating” નામની મોબાઇલ એપ્લીકેશન દ્વારા લુટ ચલાવતી

ગેંગને રોકડા ૩-૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ-૧,૬૭,૮૦૦/- ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ગઇતા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ જામનગર સીટી એ ડીવી પો.સ્ટે.ના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૩૦૭૧૪ ઇ.પી.કો કલમ ૩૯૫,૩૮૪,૩૮૫,૩૨૩,૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામેના ફરીયાદીને“Blued-Live&MaleDating” નામની મોબાઇલ એપ્લીકેશન દ્વારાઆ કામના આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી મેસેજ કરી મળવા બોલાવી ફરીયાદીને ધમકાવી માર મારી કુલ રૂ-૪૦,૫૦૦/- ની લુટ ચલાવી નાશી ગયેલ હોય. જે ગુન્હો અનડિટેક્ટ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રીમહેન્દ્રસિંહ બી. સોલંકી સાહેબનાઓએ સુચના આપેલ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ.ચાવડા સાહેબના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા અને હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસ મારફતે ગુન્હામાં ઉપયોગ થયેલ રીક્ષા રજી નંબર GJ-06-AY-8678 ના જણાઇ આવતા જે રીક્ષા શાહનવાજ જાવીદભાઇ કોલીયાની માલીકીની હોય જેથી તે આરોપીની તેમજ રીક્ષાની તપાસમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફનાપો.કોન્સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા રૂષીરાજસિંહ લાલુભા જાડેજા નાઓનેસંયુકત રીતે બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ હોય કેઉપરોક્ત ગુન્હામાં ઉપયોગ થયેલ મો.સા. રજી. નંબર GJ-10-DF-4350 તથા રીક્ષા રજી નંબર GJ-06-AY-8678 ના વાહનો ઠેબા ચોકડી માલધારી હોટલ પાસે પડેલ છે અને રીક્ષામાં પાંચ-છ જણાઓ બેઠેલ છે જે હકીકત આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) શક્તિસિંહ ઉર્ફે બમ લાલુભા જાડેજા જાતે ગીરા ઉવ.૨૧ ધંધો, મજુરી રહે, ગાંધીનગર પુનીતનગર શેરી નં-૩ આશાપુરા માતાજીના મંદિર પાસે જામનગર તથા (૨) શાહનવાજ ઉર્ફે નવાબ જાવીદભાઇ કોલીયા જાતે માજોઠી ઉવ.૧૯ ધંધો. રીક્ષા ડ્રાઇવિંગ રહે ગાંધીનગર રેલ્વે સ્ટેશનની પાછળ બેડી રોડ એક ડે એક પીરની દરગાહ પાસે જામનગર તથા (૩) દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો રણજીતસિંહ જાડેજા જાતે ગોરા ઉવ.૨૦ ધંધો. મજુરી રહે. દિક્જામ સર્કલ અંધાશ્રમ ફાટક શેરી નં-૨ જામનગર તથા (૪) પીયુશ ઉર્ફે કાલી પ્રફુલભાઇ પરમાર જાતે કોળી ઉવ.૨૧ ધંધો, મજુરી રહે, ગાંધીનગર શાંઇબાબાના મંદિર આગળ શીવ પાર્ટી પ્લોટની સામે જામનગર તથા (૫) અર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડ જાતે અનુ.જાતિ ઉવ.૨૭ ધંધો. મજુરી રહે. અંધાશ્રમ ફાટક પાછળ બોમ્બે દવા બજાર કોલોની શેરી નં-૫ જામનગર તથા (૬) પ્રવિણ ઉર્ફે લાલુ મુકેશભાઇ વાધેલા જાતે અનુ.જાતિ ઉવ.૨૧ ધંધો, મજુરી રહે. ખેતીવાડી એરફોર્સ રોડ રાજીવનગર કોલોની જામનગરવાળામળી આવેલ હોય અને તેઓની પાસેથી ફરીયાદી પાસેથી લુટ કરેલના રોકડા રૂ-૪૦,૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોગ કરેલસી.એન.જી. ઓટો રીક્ષા રજી નંબર GJ-06-AY-8678 કિ.3-90000/-તથા હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર GJ- 10-DF-4350 કિ.રૂ-૩૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૭ કુલ કિ.રૂ- ૨૭,૮૦૦/-મળી કુલ કિ.રૂ- ૧,૬૭,૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૩૦૭૧૪ ઇ.પી.કો કલમ ૩૯૫,૩૮૪,૩૮૫,૩૨૩,૧૨૦(બી) તથા મીએ કલમ ૧૩૫૧૨ મજાનો
શોધાયેલ ધાડનો ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે.

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ અને એમ.ઓ.

આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો રણજીતસિંહ જાડેજા નો ગુન્હાહીત ઇતીહાસ

(૧) સીટી બી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૪૬૪/૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૩,૩૨૪ વિ. મુજબ

(૨) સીટી બી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૬૨૩/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ (૩) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૭૭/૨૦૧૮ ઇપીકો કલમ ૩૨૬ વિ. મુજબ

(૪) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૯૨૧/૨૦૨૧ ઇપીકો કલમ ૩૮૪,૩૮૫,૫૦૩ વિ. મુજબ (૫) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૨૨૭૪/૨૦૨૧ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબ

(૬) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૨૨૭૫/૨૦૨૧ ઇપીકો કલમ ૨૯૪(બી),૩૨૩,૫૦૬(૨) વિ. મુજબ (૭) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૪૭૦/૨૦૨૨ ઇપીકો કલમ ૩૨૪,૩૨૫ વિ. મુજબ

(૮) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૦૨૬૧/૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૨,૩૨૩તથા એટ્રોસીટી વિ. મુજબ

આરોપી પીયુશ ઉર્ફે કાલી પ્રફુલભાઇ પરમાર નો ગુન્હાહીત ઇતીહાસ

(૧) સીટી બી ડીવી,પો.સ્ટે. ગુ.ર.નં-૦૩૨૨૪૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૭,૩૨૩,૩૨૪ વિ. મુજબ

આરોપીઅર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડ નો ગુન્હાહીત ઇતીહાસ (૧) સીટી સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૬૨/૨૦૧૮ ઇપીકો કલમ ૩૦૨ વિ. મુજબ આરોપી શક્તિસિંહ ઉર્ફે બમ લાલુભા જાડેજા નો ગુન્હાહીત ઇતીહાસ અગાઉ મારામારીના કેસમાં બેક વખત સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં તેમજ એક વખત સીટી સી ડીવી. પોલીસ સ્ટેશનમાં પકડાયેલની કબુલાત આપે છે.

આરોપીનો ગુન્હાનો એમ.ઓ.

આ કામના આરોપીઓ અગાઉથી ગુન્હાહીત કાવતરૂ રચી “Blued-Live&MaleDating” નામની મોબાઇલ એપ્લીકેશન દ્વારાઅજાણ્યા વ્યક્તિઓને મેસેજ કરી મેસજમાં વાતો કરી મળવા બોલાવી ધમકાવી માર મારી રૂપીયાની લુટ ચલાવાનો એમ.ઓ. ધરાવે છે.

જાણ માટે- ઉપરોક્ત એમ.ઓ. થી કોઇપણ ભોગ બનનાર હોય તો તેઓએ સીટી એ ડીવીઝન

પોલીસ સ્ટેશનના નંબર ૦૨૮૮-૨૫૫૦૨૪૩ ઉપર સંપર્ક કરવો.

આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા સાહેબ, પો.હેડ.કોન્સ. દેવાયતભાઇ આર. કાંબરીયા, મહીપાલસિંહ એમ. જાડેજા,રવિરાજસિંહ એ. જાડેજા,સુનીલભાઇ એ. ડેર. ઠાકરીયા,મહેન્દ્રભાઇ શૈલેષભાઇ કે. આર. પરમાર, પો.કોન્સ શિવરાજસિંહ એન. રાઠોડ, રૂષીરાજસિંહએલ જાડેજા, વિજયભાઇ બી, કાનાણી, વિક્રમસિંહ બી. જાડેજા, ખોડુભા કે, જાડેજા, રવિભાઇ જી. શર્મા, વિરેન્દ્રસિંહ

Related posts

રાજકોટ : ગોંડલ ના ધારાસભ્યના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત

samaysandeshnews

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

બે માળનાં કાપડનાં શો રૂમમાં આગ બે માળનાં કાપડનાં શો રૂમમાં આગ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!