Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકાશહેર

દેવભૂમિ દ્વારકા : પત્રકારસાથે ગેરવર્તન કરવું દબંગ PSI ને પડશે મોંઘુ!

દેવભૂમિ દ્વારકા : પત્રકારસાથે ગેરવર્તન કરવું દબંગ PSI  ને પડશે મોંઘુ!

વાડીનાર મરીન પોલીસ સ્ટેશન માં PSI તરીકે ફરજ બજાવતા  ફિલ્મી સ્ટાઈલ માં દબંગાઈ કરતા જોવા મળ્યા પત્રકાર ઈમ્તિયાઝ ગજણ સાથે PSI એ ગેરવર્તન કર્યું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

એમનો મોબાઈલ પણ આંચકી લેવામાં આવ્યો અને PSI ઉષા બી. અખેડ એ કહ્યું કે આયા પત્રકારો આવી નાં શકે અને પત્રકારો ને આવવું હોઈ તો પેલા મને પૂછવું પડે મરી રજા સિવાય કંઈ કામ કરવાનું નહિ ત્યારે ઈમ્તિયાઝ ગજણ સવાલ કરી રહ્યા છે કે શું હવે PSI ને પૂછી ને અમારે કવરેજ કરવું પડશે? શું PSI કયે એમ પત્રકારિતા કરવી પડશે? અને pSI મેડમ ને એમના હોદ્દા નો એવો તે શું ઘમંડ આવી ગયો કે એ યુનિફોર્મ પણ નથી પહેર્યું અને ફિલ્મી સ્ટાઈલ માં દબંગાઈ કરી રહ્યા છે તો શું સાબિત કરવા માગે છે,
કોઈ નાં કોઈ કારણે પત્રકારો નો અવાજ દબાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.

ખંભાળીયા તાલુકાના નાનામાંઢા ગામ ની ગૌચર જમીન પર એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ કંપની દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવા અને ગૌચર જમીન સુધારણા કરવા માટે ગ્રામ પંચાયત એ કામગીરી નો આયોજન કરેલ હતું ત્યારે ગ્રામ પંચાયત દ્વારા મીડિયા ને લેખિત માં આમંત્રણ આપવામાં આવ્યું હતુ તે કવરેજ કરતા સમયે PSI ઉષા બી. અખેડ દ્વારા પત્રકારો સાથે ગેરવર્તન અને દુર્વ્યવહાર કરવામાં આવ્યું હતું જે દ્રશ્યો માં PSI ની દબંગ ગિરિ નજરે પડી રહી છે

તે બાબત ને ધ્યાને લઈને પત્રકારો માં રોષ જોવા મળ્યો અને આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા ને લેખિત ફરિયાદ અને જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું છે. અને જો ન્યાય નહિ મળે તો ગુજરાત નાં તમામ જિલ્લા માં આવેદન આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Related posts

જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી

samaysandeshnews

સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

samaysandeshnews

Crime: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરે યુવકની ગોળી મારી હત્યા

cradmin

Leave a Comment

error: Content is protected !!