જામનગર : જામનગરના બેડી વિસ્તારમાં આવેલ સીદીકે આઝમ ચોકમાં ગત મોડી રાત્રે સર્જાઇ બબાલ..
જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલ સીદીકે આઝમ ચોકમાં ગત મોડી રાત્રે આસીફ ઓસમાણ માણેક (ઉ.વ.45) નામ ના વ્યક્તિ પર તથા તેના ઘર પર નશા આવેલ લોકો ના ટોળા દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે જીવણ હુમલો કરાયો…
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ઈજાગસ્ત આસીફભાઇ માણેક ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ ની જાણ તથા સિટી-બી ડિવિઝન બેડેશ્વર પોલીસ ચોકી ના ASI એ.બી.સપીયા સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ, સમગ્ર બેડી વિસ્તાર ની સ્થિતિ કાબૂમાં લીધી હતી.