Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે થયેલ મહિલાના ખુનનાઆરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી.

 જામનગર :  લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે થયેલ મહિલાના ખુનનાઆરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી.

ગઇ તા.૫/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદી – શ્રી મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયા રહે. ચેલાગામ તા.જી.જામનગર વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે,તેઓની પુત્રી-અર્ચનાબેન કણજારીયા કોઇપણ કારણે વાદવિવાદ થતા આરોપી- ભાવેશ રણછોડભાઇ સોનગરા એ મોટી રાફુદળ ગામે મરણ જનાર અર્ચનાબેન કણજારીયા વાળીને શરીરના ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવી નાશી જવા અંગે ફરીયાદ જાહેર થયેલ જે અંગે લાલપુર પોલીસ સ્ટેશન ગુરન ૧૧૨૦૨૦૩૬૨૩૦૧૫૨/૨૦૨૩ ઇપીકો કલમ-૩૦૨ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ ખુનના કરારી આરોપીને પકડી પાડવા સુચના કરેલ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ ખુનના ફરારી આરોપીને શોધી કાઢવા અને જામ ગ્રામ્ય વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી.ડી.પી.વાધેલા નાઓના સંકલનમાં રહી, આરોપીને ત્વરીત પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી ને સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી જે.વી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા,પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી.ફ ની ટીમો કાર્યરત કરી,ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી, જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ

દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા,દિલીપભાઇ તલાવડીયા,યશપાલસિંહ જાડેજા ઓને ખાનગી રાહે હકિકત મળેલ કે,અર્ચનાબેન કણજારીયા ના ખુનમા સંડોવાયેલ આરોપી – ભાવેશ રણછોડભાઇ સોનગરા આસામ રાજયના ગુહાહાટી શહેરમા હોવાની હકિકત આધારે આરોપી- ભાવેશ રણછોડભાઇ સોનગરા ને હસ્તગત કરવામાં આવેલ છે.

મજકુર આરોપીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતા આરોપીએ આવેશમાં આવી મરણજનારા- અર્ચનાબેન કણજારીયા ને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી,મોત નિપજાવેલ હોવાની કબુલાત આપતા મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાલપુર પો.સ્ટે.ને સોપી આપેલ છે. પકડાયેલ આરોપીનુ નામ-

ભાવેશ રણછોડભાઇ સોનગરા (સતવારા) ઉવ. ૩૩ રહે. મોટી રાફુદળ તા.લાલપુર જી જામનગર
બનાવ ને કારણ

મોંધી વેશ સોનગરા ને અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ હોય, અર્ચનાબેન ના જન્મ દિવસની કેક કાપવા માટે નાનીશાળ ગામે સાથે લઇ જઇ,દરમ્યાન બારોપીને મરણજનાર સાથે લગ્ન કરવા બાબતે બોલાચાલી,તકરાર થતા આરોપી આવેશમાં આવી અર્ચનાબેન કણજારીયા ને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર નથ પથ્થર વડે ઘા કરી ઇજા કરી ખુન કરી નાશી ગયેલ હતો.

રોધી-ભાવેશ સોનગરા ખુન કરી નાશી જઇ પીરલાખાસર,જામખંભાળીયા, દ્રારા,પોરબંદર, અમદાવાદ,મુંબઇ,ગોવા પુના,મુંબઇ,દિલ્હી,ગૌહાટી (આસામ) વિગેરે અલગ અલગ સ્થળે સંતાતો ફરતો હતો, દરમ્યાન એલ.સી.બી. ‘વા,ટેકનીકલ સેલ તથ્ય હ્યુમન રીસોસનો ઉપયોગ કરી આસામ ના ગુહાહાટી શહેરમાંથી ઝડપી પાડેલ છે.

ગુનાહિત ઇતિહાસ-

૧) લાલપુર પોલીસ સ્ટેશન ગુરન-૧૧૨૦૨૦૩૬૩૦૧૫૨/૨૦૨૩ ઇપીકો કલમ-૩૦૨

૨) ગાંધીગ્રામ પો.સ્ટે (રાજકોટ સીટી) ગુ.ર.નં-૬૭/૨૦૧૩ ઇ.પી.કો કલમ-૩૦૨, ખુન)

૩) જામ સીટી સી ડીવી પો.સ્ટે ગુરને ૧૦૮૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૩૬,૪૨૭, (મકાનમાં આગ લાગડી તોડફોડ કરેલ)

૪) કલ્યાણપુર પો.સ્ટે ગુ.ર.નં- ૦૧૧૬/૨૦૨૧ આઇ.ટી.એકટ-૬૬(સી), ૬૬(ડી) (ફેક આઇડી.બનાવી ફોટા અપલોડ કરેલ) કામગીરી કરનાર અધિકારીશ્રી/સ્ટાઇ પોલીસ ઇન્સ.શ્રી. જે.વી ચૌધરી તથા પો.સ.ઇ. શ્રી બાર.કે.કરમટા પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી પી.એન મોરી તથા એલ.સી.બી.સ્ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ

પટેલ અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા ભગીરથસિંહ સરવૈયા,

હરદિપભાઇ ધાધલ વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મીરી હિતેન્દ્રસિંહ જાડેજા, દૌલતસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા,

કીરો ભાઇ ખફી. શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, શહેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા

ધર્મેન્દ્રસિંહ જાડેશ્વ પ્રતિ તંત્રી શ્રી પ્રતિનિધી શ્રી બ્યુરો હેઠ શ્રી ન્યુઝ રાઇટર શ્રી..

આપના સુપ્રસિધ્ધ વર્તમાન પત્રમાં ન્યુઝ ચેનલ માં ઉપરોકત અખબારી યાદી વિનામુલ્યે પસિધ્ધ પ્રસારીત કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા વિશાળ જનહીતમાં તેમજ પોલીસ વિભાગની કાર્યવાહીથી લોકો વાકેફ થાય તે ઋતુથી બહોળો પ્રચાર કરવા માટે મદદરૂપ થવા વિનંતી છે. નકલ સ્તાની (જાણ માટે) — પોલીસ મહાનિરીકક થી રાજકોટ વિભાગ રાજકોટ

 

Related posts

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી

cradmin

સુત્રાપાડા બંદરમાં ગોરમાવડી ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.

samaysandeshnews

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના અવસર સંપન્ન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!