Samay Sandesh News
ગુજરાત

જૂનાગઢ: સક્કરબાગ ઝૂમાં રહેલા 71 સિંહોમાંથી 40સિંહો દેશના વિવિધ સ્થળોએ મોકલાશે, જુઓ વિડીયો

[ad_1]

નર્મદાનાં કેવડીયા ખાતે બનેલા પ્રાણી સંગ્રહાલયમાં અન્ય પ્રાણીઓ લાવવા માટે સક્કરબા ઝૂમાં રહેલા સિંહો લાવવામાં આવશે. જૂનાગઢનાં સક્કરબા ઝૂમાં રહેલા 71 સિંહોમાંથી 40 સિંહો દેશના વિવિધ સ્થળોએ મોક્લવામાં આવશે. પ્રાણીઓના આ આદાન-પ્રદાન માટે રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે. 

[ad_2]

Source link

Related posts

પદ્મનાથચોકડી વિસ્તારની સોસાયટી ઓનું સંગઠન- પાટણ શહેર દ્વારા સોસાયટીનું સ્નેહ મિલન અને શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે નો કાર્યક્ર્મ યોજાયો

samaysandeshnews

જામનગર: અલિયાબાડાની નવોદય વિદ્યાલયના ત્રણ શિક્ષકો કોરોના સંકમિત્ત

samaysandeshnews

પાટણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને સરકારી યોજનાના લાભાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!