ગુજરાતતાલુકા પંચાયત નખત્રાણાને નગરપાલિકાનો મળી શકે છે દરજ્જો, કલેકટર મારફતે મુકાઇ દરખાસ્ત by cradminJuly 29, 20210223 Share [ad_1] કચ્છની સૌથી મોટી તાલુકા પંચાયત નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળી શકે છે. તાલુકા વિકાસ અધિકારીએ કલેકટર મારફતે દરખાસ્ત મૂકી હતી. જેના કારણે ટૂંક સમયમાં જ નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળે તેવી શક્યતા છે. [ad_2] Source link