[ad_1]
ટેક્નોલોજીના વિકાસ સાથે ગુનો કરવાનો વિકાસ પણ વધી રહ્યો છે. સાયબર ક્રાઈમ સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઈના ફોન અથવા લેપટોપ પર કબ્જો લઈ તેમની સાથે કરાતી છેતરપિંડી. સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસ સાથે સાયબર ક્રાઈમે પણ વિકાસ કર્યો છે. એ હદે ફરિયાદ આવી રહી છે કે સાયબર ક્રાઈમ બ્રાન્ચ હોવા છતા પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામા આવે છે અને પોલીસ કર્મચારીઓને તેની તાલીમ પણ આપવામા આવે છે.
[ad_2]
Source link