અમદાવાદઅમદાવાદ:સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ, પાણીજન્ય-મચ્છરજન્ય રોગ વધ્યા by cradminJuly 29, 20210192 Share [ad_1] અમદાવાદમાં વરસાદી વાતાવરણ વચ્ચે સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વકરતા હાલ દર્દીઓની હોસ્પિટલોમાં લાઇન લાગી છે. વાતાવરણમાં પલટો આવતા જ ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે. [ad_2] Source link