Samay Sandesh News
General Newsindiaઅન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

LALPUR: આજ રોજ લાલપુર ખાતે ૭૪ મો તાલુકા વન મહોત્સવ યોજવામાં આવ્યો

LALPUR: આજ રોજ લાલપુર ખાતે ૭૪ મો તાલુકા વન મહોત્સવ યોજવામાં આવ્યો: લાલપુર ખાતે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ મા ૭૪ મો તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબરીયા ના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિવિધ શાળા ના બાળકો એ સંસ્કૃતિ કાર્યક્રમ યોજી કલા રજુ કરી હતી.આ કાર્યક્રમ મા ઉપસ્થિત પ્રાતઃ અઘિકારી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-  ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-  ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-  You Tube

મહત્વના  સમાચારો આપના મોબાઈલમાં જોડાવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપમાં:-  ક્લિક કરો

સાહેબ એન, ડી, ગોવાણી સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા એ પોતાની સેલી મા વૃક્ષોવાવો અને વરસાદ લાવો વિવિધ વૃક્ષો બાબતો એ માર્ગદર્શન આપ્યું હતું. તથા વિવિધ મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સાથે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે રમતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબરીયા તથા પ્રાતઃ અધિકારીશ્રી એન ડી ગોવાણી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેતા સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા તથા સરપંચશ્રી જયેશભાઈ તેરૈયા તથા જીલ્લા પંચાયત ન્યાય

સમિતિ પંચાયત ચાવડા હીરજીભાઈ તથા વન અધિકારીશ્રી એમ, ડી બડીયાવદરા સાહેબ તથા વન અધિકારીશ્રી પી, જે જોશી

સાહેબ તથા રેજ ફોરેસ્ટ અઘિકારી પ્રજાપતિ સાહેબ તથા કોલેજ ના આચાર્ય સાહેબ તાલુકા પંચાયત સભ્ય જયુભા જાડેજા તથા

MORE :- નિવાસી રાજ્ય વિભાગની ટીમની કવિતા મધ્ય પ્રદેશના…

તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા તથા તાલુકા પંચાયત સભ્ય કિશોરભાઈ વસરા તથા પોલાભાઈ ફળદુ તથા પોપટભાઈ તથા ફોરેસ્ટ ના કર્મચારીઓ તથા કોલેજ ના વિઘાર્થીઓ તથા

ગામના આગેવાનો તથા શાળા ના બાળકો જોડાયા હતાઆભાર વિધિ ફોરેસ્ટ રેજ અઘિકારી પ્રજાપતિ એ કરી હતી.

JAMNAGAR: જામનગર આરોગ્ય વિભાગની ટીમની મહેનતથી મધ્યપ્રદેશના બાળકને મળ્યું આરોગ્ય કવચ

Related posts

ટોપ ન્યૂઝ: ચીને COP28 આબોહવા વાટાઘાટોમાં ‘ખાલી સૂત્રોચ્ચારો’ સામે ચેતવણી આપી

cradmin

કચ્છ : ભારતીય કોસ્ટગ્યુર્ડ દ્વારા સંક્ષિપ્ત-એરિયા લેવલ PR કસરત અને મોકડ્રિલ

cradmin

ધોરાજી ના રવજીભાઈ વેલજીભાઈ મકવાણા નું અવસાન થતાં ચક્ષુદાન કર્યુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!