[ad_1]
ઉત્તર પ્રદેશના કાનપુરના દેહાતના કૈલાઇ ગામમા ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. આ ઘટના બાદ કાટમાળમાં ત્રણ લોકો દબાઇ ગયા હતા. જેઓને ગામ લોકોએ બહાર કાઢ્યા હતા. કાટમાળમાં દબાઇ જવાના કારણે માતા અને દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
[ad_2]
Source link