Latest News
શીર્ષક: પાટણના સિદ્ધપુર હાઈવે પર ‘આતિશ’ ફેક્ટરીમાં ભયાનક આગ – બે કામદારો ગંભીર રીતે દાઝ્યા, ફેક્ટરીમાં મચી અફરા-તફરી ધંધુકા પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી: 3.95 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીની ધરપકડ 🌳 “વન બોલે છે… પોલીસ કરે છે! વિશ્વ પર્યાવરણ દિવસે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુનો સંદેશ – ‘દરેક નાગરિક વર્ષે એક વૃક્ષ વાવે’” 🌍 🌱 “એક પેડ…એક સંકલ્પ: જામનગર કોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી” 🌍 “અબોલ જીવોની અઝાદી: જામનગરમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખેલા 32 નર ભેંસ છોડાવવામાં આવ્યા, બે ઇસમો સામે કડક કાર્યવાહી” “પર્યાવરણ સાથે બાળકોએ જોડ્યું જીવતંત્ર: ચેલામા એસઆરપી કેમ્પે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી”

બજાર ભાવ: એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ ઢીલું

બજાર ભાવ: એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ ઢીલું: પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,316 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 23267.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.8 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,18,405 સોદાઓમાં કુલ રૂ.31,591.78 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,316.12 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23267.33
કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,865 સોદાઓમાં રૂ.4,892.03 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.57,631ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,647 અને નીચામાં રૂ.57,450 ના મથાળે અથડાઈ,

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 ઘટી રૂ.57,506ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.318 ઘટી રૂ.47,692 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.48 ઘટી રૂ.5,784ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.126 ઘટી રૂ.57,633ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,562ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.70,841 અને નીચામાં રૂ.70,457 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.199 વધી
રૂ.70,748 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.177 વધી રૂ.70,869 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.181 વધી રૂ.70,890 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,727 સોદાઓમાં રૂ.1,768.32 કરોડના વેપાર થયા હતા.
તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.704.25ના ભાવે ખૂલી, રૂ.1.10 વધી રૂ.707.45 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ
રૂ.1.60 વધી રૂ.207.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર
કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1
કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.208.75 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.10 વધી રૂ.200.00 જસત-મિની સપ્ટેમ્બર
વાયદો રૂ.3.35 વધી રૂ.223.40 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,133 સોદાઓમાં રૂ.1,644.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,857ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,884
અને નીચામાં રૂ.7,740 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 ઘટી રૂ.7,778 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.11 ઘટી રૂ.7,769 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.244ના ભાવે ખૂલી, રૂ.2.30 ઘટી રૂ.241.80 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 2.1
ઘટી 242.1 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.08 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,000 અને નીચામાં

રૂ.60,980 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.61,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.926.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,107.31 કરોડનાં 5,360.342 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,784.72 કરોડનાં 252.104 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.715.58 કરોડનાં 9,17,410 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.929.11 કરોડનાં 3,80,98,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.150.49 કરોડનાં 7,288 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.27.38 કરોડનાં 1,464 ટન તાંબાના વાયદાઓમાં રૂ.852.82 કરોડનાં 11,950 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.737.63 કરોડનાં 32,755 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.22 કરોડનાં 528 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.86 કરોડનાં 84.6
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,264.637 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,201.779 ટન, તાંબાના વાયદાઓમાં 20,540.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,346 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,589 ટન તથા જસત અને જસત-મિનીમાં
32,443 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,77,780 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,94,39,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
5,712 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 653.04 ટનના સ્તરે રહ્યો હતો.

ક્રાઇમ: સગીર પુત્રીના અપહરણના પરિવારના અહેવાલ બાદ પોલીસે માર્કશીટ માટે પૂછ્યું; જાણો આગળ શું થાય છે

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.8.33 કરોડનાં 108 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 798 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,445
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,453 અને નીચામાં 15,411 બોલાઈ, 42 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી
15,450 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 23267.33 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 635.97 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 468.97 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 20446.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
1703.05 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 535.40 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.300.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.300.00 અને નીચામાં
રૂ.224.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.20 વધી રૂ.240.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
ઓક્ટોબર રૂ.240.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.00 ખૂલી, ઉપરમાં
રૂ.16.60 અને નીચામાં રૂ.14.60 રહી, અંતે રૂ.1.45 ઘટી રૂ.15.70 થયો હતો.

ટેકનોલોજી: મેટા સ્માર્ટ ચશ્માનું અનાવરણ કરે છે જે તમે જે જુઓ છો તે લાઇવસ્ટ્રીમ કરી શકે છે, કહે છે કે તેનો AI ચેટબોટ ટૂંક સમયમાં WhatsApp પર આવશે

સોનું નવેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.526.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.530.00 અને નીચામાં રૂ.482.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33.00 ઘટી
રૂ.507.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.606.00 ખૂલી, ઊપરમાં રૂ.606.00 અને નીચામાં રૂ.401.00 રહી, અંતે રૂ.3.00 વધી રૂ.563.50 થયો
હતો.
ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,710.00ના ભાવે ખૂલી,
રૂ.119.50 વધી રૂ.1,783.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન

કોન્ટ્રેક્ટ રૂ.2,060.00ના ભાવે ખૂલી, રૂ.125.00 વધી રૂ.2,233.00 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.720.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.49 વધી રૂ.9.37 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.250.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.274.50 અને નીચામાં રૂ.206.90 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.30 વધી રૂ.261.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.95 ખૂલી, ઉપરમાં રૂ.14.95 અને નીચામાં રૂ.13.60
રહી, અંતે રૂ.0.85 વધી રૂ.14.00 થયો હતો.

ક્રાઇમ: વધુ એક NEET ઉમેદવારે આત્મહત્યા કરી, 9 મહિનામાં 26મી ઘટના

સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.669.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.740.00 અને નીચામાં રૂ.655.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.00 વધી
રૂ.685.00 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.138.00 ખૂલી, ઊપરમાં રૂ.250.00 અને નીચામાં રૂ.130.00 રહી, અંતે રૂ.67.50 વધી રૂ.210.50 થયો
હતો.
ચાંદી નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,880.00ના ભાવે ખૂલી,
રૂ.71.50 ઘટી રૂ.1,774.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.1,551.00ના ભાવે ખૂલી, રૂ.41.00 ઘટી રૂ.1,687.50 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.710.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.2.20 ઘટી રૂ.7.08 થયો હતો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
સૌથી મોટો સર્વે વિસાવદર વિધાનસભા કોણ જીતશે ?
Only registered users can vote. Login to vote.