Latest News
ગિરનાર પરિક્રમા ૨૦૨૫ : સનાતન પરંપરા જળવાઈ રહે તે માટે ઉતારા મંડળ ભવનાથ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર પાટીદાર અગ્રણી જિગીષા પટેલનો રાજકીય નિર્ણય: અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત્ પ્રવેશ — “હવે પરિવર્તન અનિવાર્ય છે” સુરતના સરથાણામાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: થાઈલેન્ડ અને યુગાન્ડાની લલનાઓ સહીત દલાલ-ગ્રાહકો ઝડપાયા, પોલીસના દરોડાથી શહેરમાં હલચલ રાષ્ટ્રના લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ: જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવભરી શ્રદ્ધાસુમન અર્પણ ખેડૂતોની મહેનત ઉપર ચાલતો ગેરકાયદેસર ધંધો: ભાભરનાં હિરપુરા વિસ્તારમાં સબસિડીયુક્ત ખાતર કાળા બજારમાં વેચાણ કરતું મોટું રેકેટ ઝડપાયું એકતાના પથ પર જામનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ‘રન ફોર યુનિટી’ સાથે એકતા અને સ્વચ્છતાનો સંદેશ

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ સુરત શહેર ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં ગુપ્ત રહે પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તેમજ હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તેમજ નિલેશભાઈ જગદીશભાઈ ને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે તરાજા ગામ સીમમાં સામરોદ જતા રોડ પાસે આસિફ શેખના ઘર પાસે ટેન્કર ઉભેલ છે અને તેમાંથી પાઇપ વડે બેરલમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જ્વેલન્સીલ પ્રવાહી નો જથ્થો કાઢે છે

બાતમીના આધારે પોલીસે રેડ નાખતા આરોપી અને પકડી પાડેલ હોય અને કેમિકલ પ્રવાહીનો જથ્થો કુલ ,39267 કિલોગ્રામ જેની કુલ કિંમત. 72.97.785ટેન્કર ટોટલ બે જેની કિંમત 50.00.000 પ્લાસ્ટિકના બેરલ નંગ 50 જેની કુલ કિંમત ₹25,000 તેમજ પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ એક જેની કિંમત 00 તેમજ ગરણી એક નંગ જેની કિંમત 00 બંને ટેન્કર માંથી મળી આવેલ બિલ્ટી નંગ 2 જેની કિંમત 00 કુલ મળીને મૂળ કિંમત1,23,22,785 મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડેલ હોય જેના નામ આશીફ રસીદ શેખ ઉંમર વર્ષ પાંત્રીસ રહે તરાજ ગામ તેમજ ટેન્કર નંબરMH_46,BB,2486 ડ્રાઇવર સંજય કુમાર અનિલ કુમાર બિંદ રહે જોનપુર ઉત્તર પ્રદેશ તેમજ ટેન્કર નંબર 2 MH_46_BB2485 ના ડ્રાઇવર મનીલાલ પંચરામ બિન્દ રહે ઉત્તર પ્રદેશ જોનપુર ના ઓને ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ પલસાણા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?