[ad_1]
હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. સિરમૌરના ગિરીપારની કાલીઢાંગમાં આજે સવારે ગણતરીની સેકન્ડોમાં પહાડનો રસ્તો ખસી પડ્યો છે. જ્યાં હાજર લોકોએ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. આ ઘટનાના કારણે 100થી વધુ ગામડાઓ વચ્ચેનો સંપર્ક કપાયો છે.
[ad_2]
Source link