[ad_1]
સુરેન્દ્રનગર(Surendranagar)ના પાટડીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોના(Corona)ની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતા લોકો જોવા મળ્યા છે. આ કાર્યક્રમમાં સરકારના નિયમોને નેવે મુકીને સોશિયલ ડિસટન્સના ધજાગરા કરવામાં આવી રહ્યાં છે.
[ad_2]
Source link