
માણાવદર રિવરફ્રન્ટ પર રાજકીય તોફાન: લાડાણીના આરોપો સામે ચાવડા-ઇટાલિયા નિશાન પર
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રિવરફ્રન્ટ વિકાસના મામલે છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટની તर्ज પર બનાવવામાં આવી રહેલા માણાવદર