Latest News
“ખારઘરમાં ‘હિન્દ-દી-ચાદર’નો ઐતિહાસિક મહાસમાગમ: ૨૦ લાખ શ્રદ્ધાળુઓ, અમિત શાહની હાજરી અને દેશવ્યાપી આધ્યાત્મિક એકતા”. “સિમ બાઇન્ડિંગનો નવો યુગ: પહેલી માર્ચથી સિમ વગર બંધ થશે વૉટ્સઍપ સહિત તમામ મેસેજિંગ ઍપ – સાઇબર ફ્રોડ પર કડક ઘા”. ‘ઝડપી પ્રતિસાદ, મજબૂત સુરક્ષા’: મુંબઈ પોલીસમાં ૧૨૯૦ અદ્યતન વાહનોનો ભવ્ય સમાવેશ. હાઇરાઇઝ આગ સામે BMCનો મેગા એક્શન પ્લાન: CAFS, ડ્રોન અને હાઈ-ટેક ફાયર એન્જિનથી મળશે ઝડપી રિસ્પોન્સ. મુંબઈના ઇર્લા રોડ પરથી અતિક્રમણ દૂર થતા હેમા માલિની આશ્ચર્યચકિત: “આ ખરેખર એ જ રસ્તો છે?”. ઈમેલથી બોમ્બની ધમકીથી જામનગરમાં ખળભળાટ: ચાંદી બજાર સ્થિત મેન પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત.

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor
India Operation Sindoor

 

India airstrike: ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે.

ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક,
ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક,

operation sindoor airstrike live updates : પહલગામ હુમલાબાદ ભારત એક પછી એક મોટા પગલાં ભરી રહી છે ત્યારે ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતીય સેનાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે અને અમે આ પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ.

ઓપરેશન સિંદૂર સંબંધિત આ સમાચાર પણ વાંચો….

પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી. આગામી 48 કલાક માટે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી. આગામી 48 કલાક માટે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

 

આવા ને આવા દેશ વિદેશ ને લગતા સમાચાર જાણવા માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?