ગુજરાતગિરનારમાં મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આજે છઠ્ઠા દિવસે રોપ-વે સર્વિસ રખાઈ બંધ by cradminAugust 1, 20210229 Share [ad_1] ભારે પવનના કારણે ગિરનારમાં રોપવે બંધ રાખવામાં આવ્યો છે. સતત છઠ્ઠા દિવસે પણ મુલાકાતીઓની સલામતીઓને ધ્યાનમાં રાખીને રોપ-વે સર્વિસ બંધ કરવામાં આવી છે. ગરિનાર પર્વત પર છેલ્લા પાંચ દિવસથી ફુંકાઈ રહ્યો છે. [ad_2] Source link