જામનગર રંગમતી રિવરફ્રન્ટની કિંમત ગરીબોની છત? જામનગરમાં ડીમોલેશન બાદ ૬ માસથી આવાસ વિના દલિત–પછાત પરિવારોની વેદના.
વોર્ડ નં. ૪ના નાગરિકોની પોકાર: ત્રણ પેઢીથી પુલ વગર જીવવું પડે છે, ૧૦ વર્ષથી મહાનગરપાલિકામાં ભળ્યા છતાં મૂળભૂત સુવિધાઓ હજુ સપના જ.