સમય સંદેશ ન્યુઝની ટીમ પહોંચી ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા ની શુભેચ્છા મુલાકાતે
સમય સંદેશ ન્યૂઝ ના માલિક/તંત્રી અશોકભાઈ રાઠોડ, સહતંત્રી રાજેશભાઈ રાઠોડ તેમજ મેનેજિંગ ડિરેક્ટર ઈંદ્રજિતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા ના રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા ની શુભેચ્છા મુલાકાતે પહોંચયા રાજયમંત્રી શ્રી દ્વારા સમય સંદેશ ન્યૂઝ ને પાઠવ્યા ખૂબ ખૂબ અભિનંદન.
હર ઍક શબ્દ માં સ્નેહનો રંગ ભરું છું. સંબંધને રંગોળી જેમ સજાવું છું.ઝળહળે હજારો દીપ ખુશીઓ ના એવા હું સમય સંદેશ ન્યૂઝ ને એવી શુભકામના પાઠવું છું.આપનું સર્વ સમય સંદેશ ન્યૂઝ ટીમ મંગલમય,સુખાકારી, તથા સમૃદ્ધિ પ્રદાન કરનારું રહે તેવી અંતંરભીની અભિલાષા તથા સત્યને ઉજાગર કરો અને આગળ પ્રગતિ કરી..!!