અરજી નંબર (૧) તા. ૧૫/૦૪/૨૦૨૫ ન્યુસ મીડિયાના પરવાના બાબતેઆપના દ્વારા તા. ૨૬/૦૫/૨૦૨૫ નો જવાબ અંદાજે દોઢ મહિનાના સમય ગાળા પછી મળેલ આટલો સમય લાગવાનુ કારણ?.
અરજી નંબર(૨) તા. ૧૫/૨૪/૨૦૨૫ બંધ થયેલ અનાજ બાબતે સુમણીયા સાલિમભાઈ હસનભાઇ ની અરજી તથા જરૂરી ડોકયુમેંટ , આધાર કાર્ડ , પુરાવા રજૂ કરેલ હોય જે આપના કહેવાથી જે આપને રજૂ કરેલ હોવા છતા આજરોજ સુધી જવાબ મળેલ નથી અને બંધ રાશન ચાલુ થયેલ નથી.
અરજી નંબર(૩) અમારા ગામ તથા અમારા બાજુના વિસ્તારના સરકાર માન્ય અને હંગામી લાઇસન્સ ધારકો સસ્તા અનાજ તથા જાહેર વિતરણ તંત્રના દુકાનદારો દ્વારા અનાજ ની ફાળવણી કરેલ ન હોય શુ અમારે ધક્કા ખાધે રાખવાના?? તા. ૨૨/૦૭/૨૦૨૫ સુધી અનાજ મળેલ નથી.
અરજી નંબર(૪) અમારા ગામ તથા અમારા બાજુના વિસ્તારના સરકાર માન્ય અને હંગામી લાઇસન્સ ધારકો સસ્તા અનાજ તથા જાહેર વિતરણ તંત્રના દુકાનદારો દ્વારા હલકી ગુણવતાનુ અનાજ આપવામાં આવતું હોય અમુક સમયે અમારા દ્વારા તુવેર દાળ , ચણા અને મીઠું ન લીધેલ હોવા છતા ઓનલાઇન લીધેલ હોવાનુ દેખાડાય છે.
લિ. મહેશ શંકરલાલ ગોરી.
સૂરજકારડી જૂનો ગરલી ચૌક સકમાર્કેટ સામે , મીઠાપુર , દેવભૂમિ દ્વારકા , ગુજરાત-૩૬૧૩૪૭
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
