- જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા
- સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા.
- સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું
- હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ
- RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી
- આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી
- રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે આવી ચડી તપાસ રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો
- તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા.