- જામનગર શહેર બેડી ગેટ ખાતે શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમા માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 71માં જન્મદિવસની ઉજવણી કેક કાપી કરતા જામનગર શહેર લોહાણા સમાજના પ્રમુખ અને વેપારી એસોસીએશન ના અગ્રણી અને હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટના ભાઈશ્રી જીતુભાઈ લાલ તથા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી ઓ તથા પ્રમુખ મહામંત્રી તથા વોર્ડ ના અલગ-અલગ મોરચાના હોદેદારો શહેર સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
- જામનગર શહેર બેડી ગેટ ખાતે શ્રી દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમા જઈ આરતીનો લાભ લેતા મેયર બેન શ્રી બીનાબેન કોઠારી તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ, મહિલા મોરચાના બહેનો અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર તેમજ વોર્ડ ના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.