Samay Sandesh News
ધાર્મિક

ભાદરવી પૂનમ ના દિવસે અંબાજી મંદિર સહિત અનેક મંદિરોમાં જામી ભીડ.

  • ભાદરવાની પૂનમ એ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે.ત્યારે ભક્તો અંબાજી ના મંદિર એ ઉમટી રહ્યા છે.માં અંબાજી ના દર્શને લોકો પગપાળા કરી ને આવે છે.અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
  • પરંતુ કોરોનાને ધ્યાન માં લઇ કલેક્ટર ના આદેશ મુજબ આ વર્ષે ભાદરવી પૂનમ નો મેળો રદ કરવામાં આવ્યો છે.પરંતુ ભક્તો માનતા પુરી કરી શકે તેના માટે ની વ્યવસ્થા મંદિરમાં જ કરાઈ છે.
  • પૂનમ ના દિવસ એ પગપાળા કરી ને આવતા લોકો માટે પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામા આવે છે. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે.

Related posts

બનાસકાંઠા : શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

samaysandeshnews

દેશ-વિદેશ: કેનેડામાં મંદિરમાં ભારત વિરોધી, ખાલિસ્તાન તરફી ગ્રેફિટી સાથે તોડફોડ કરવામાં આવી.

cradmin

550 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયેલ બેડેશ્વર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તજનો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!