Samay Sandesh News
ગુજરાતજામનગર

રાજ્ય સરકારના આદેશ મુજબ રાત્રી કર્ફ્યુ, છતાં પણ માસ્ક ના દંડ ફરજીયાત

જામનગર સી.ટી. એ ડિવિઝન દ્વારા કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રાત્રીના 12.30 વાગ્યે માસ્ક નહીં પહેરનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીને લઇને લોકોમાં સવાલો ઉઠ્યા, રાત્રિના 11 થી સવારના 6 સુધી રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુનું જાહેરનામું હોવા છતાં નહિવત જાહેરનામા ભંગના કેસ અને માસ્ક માટે લોકોના ખીચા ખખેરી રહ્યું છે પોલીસ તંત્ર.

Related posts

સમસ્ત શૂન્નીમુસ્લીમ ભાડેલા સમાજ દ્વાર આયોજીત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન ફાઈનલ માં ભાડેલા કપ વિજેતા થતી ખફી ઈલેવન

samaysandeshnews

જામનગર જિલ્લાના દિવ્યાંગોને દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

samaysandeshnews

ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

cradmin

Leave a Comment

error: Content is protected !!