Samay Sandesh News
ગુજરાતજામનગર

તાલુકા જીમ સેન્ટર કાલાવડનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ

જામનગર તા. ૨૦ ઓકટોબર, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના યુવક
યુવતીઓ શારીરિક રીતે સક્ષમ રહે તેમજ તંદુરસ્ત જળવાઈ રહે તે માટે રાજ્યના અન્ય તાલુકાની જેમ જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાની જે.પી.એસ.સ્કૂલ,કાલાવડ ખાતે તાલુકા જીમ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે. કાલાવડની જાહેર જનતાને આ જીમ સેન્ટરનો લાભ લેવા માટે તા.૦૧/૧૧/૨૦૨૧ પહેલા જે.પી.એસ.સ્કૂલ,કાલાવડ ખાતે પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે. આ જીમ સેન્ટરનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related posts

Technology: સુરતનાં 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન

cradmin

રાજકોટ જિલ્લાના ધોરાજીના અવેડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા વિર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા

samaysandeshnews

બજાર ભાવ: એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.804 અને ચાંદીમાં રૂ.2,839નું ગાબડુઃ ક્રૂડ તેલ રૂ.179 લપસ્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!