Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

મહાનગરપાલિકા , જુનાગઢ દ્વારા શહેર નાં વોર્ડ નં .૧,૫,૯ માં પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરાયો.

મહાનગરપાલિકા દ્વારા શહેરી જનોને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર નજીક મળી રહે તેવા હેતુ થી આજરોજ શહેરના વોર્ડ નં .૧ માં માર્કેટિંગ યાર્ડ પાસે, વોર્ડ નં .૫ માં ઝાંઝરડા ગામ ખાતે તેમજ વોર્ડ નં .૯ માં નાકોડા ભવનાથ તળેટી રોડ ખાતે પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરવામાં આવ્યો.

જેમાં આ કલીનીકનો કામકાજનો સમય સાંજ નાં ૫ થી ૯ નો રહેશે.આ તકે માન.મેયર ધીરુભાઈ ગોહેલ , પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમસેટ્ટી , ડે.મેયર હિમાંશુ ભાઈ પંડયા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા , કોર્પોરેટરશ્રી જયેશભાઈ ધોરાજીયા, મેડીકલ ઓફિસર ડો.રવિ ડેડાણીયા તેમજ શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા .

Related posts

Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

samaysandeshnews

એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી જુનાગઢમાં તપાસનો દોર શરૂ

samaysandeshnews

કચ્છ : સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ દ્વારા રોડ ઉપર કાળા કાચ લગાવીને ફરતા વાહનો, ફેન્સી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વગરના વાહનો ઉપર કરવામાં આવેલ ટ્રાફીક નિયમનની કામગીરી

cradmin

Leave a Comment

error: Content is protected !!