આપ પાટણ જીલ્લા પુરવઠા અધિકારીની ફરજ પર તટસ્થ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી કામગીરી કરી રહ્યા છો તેમજ પાટણ જીલ્લા સહિત શહેર અને છેવાડાના માનવીઓના ગરીબ પરિવારના રેશન કાર્ડ ધારકોને કોરોના મહામારીના કાળમાં પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને વ્યવસ્થાઓ એક સારી ઉમદા કામગીરી પુરી પાડી અને પાટણ જીલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે પણ ખરા અર્થમા તાલમેલથી તટસ્થ રીતે કામગીરી કરાવી રહ્યા છો અને પાટણ જીલ્લા શહેરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પાટણમાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને રેશન કાર્ડ ધારકોમાં એક આવગી નામના હાસીંલ કરેલ છે તે બદલ આપ પાટણ જીલ્લા પુરવઠા અધિકારી બહેનશ્રી ગીતાબેન રબારીને લાખ લાખ અભિનંદન..