- પાટણમાં વાતાવરણમાં આવ્યો પલટો..
- વરસાદની આગાહીના પગલે વાતાવરણમાં આવ્યો પલટો..
- પાટણમાં આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ઝરમર વરસાદ ચાલુ..
- ધરતી પુત્રો બન્યા ચિંતિત..
- પાટણ જીલ્લાના ખેડૂતોને પડતા પર પાટુ..
- વરસાદી માહોલના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો..
- પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડુતોના કપાસ અને એરંડાના પાકને ભારે નુક્શાન થવાની ભીતી..
- સરકાર ખેડૂતોના પાકના નુક્શાનનું વળતર આપે તેવી જીલ્લાના ખેડૂતોની ઉગ્ર માંગ..