ટેકાના ભાવે મગફળી ખરીદી માં ખેડૂતો ને હાલાકી બાબતે ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા નું મહત્વ નું નિવેદન સૌરાષ્ટ્રભર માં ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા મંદ ગતિ એ સરકાર ના નિયમો નું ખોટું અર્થ ઘટન કરી અધિકારીઓ દ્વારા ખેડૂતો ને હેરાન કરાઇ રહ્યા હોવાનો લલિત વસોયા નો આક્ષેપ નવા નિયમો નું ખોટું અર્થ ઘટન કરી અને ખેડૂતો ની મગફળી રીજેક કરવામાં આવી રહી છે.
ટેકાના ભાવે મગફળી વેચાણ માં ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાને કારણે ખેડૂતો ઓછા ભાવે ખુલ્લી બજાર માં મગફળી વેચવા મજબૂર બન્યા ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા હોવાનો લલિત વસોયા નું આક્ષેપ ખેડૂતો ને રવિ પાક ના વાવેતર માટે નાણાં ની ખાસ જરૂર હોઈ જેના કારણે ખેડૂતો ખુલ્લી બજાર માં મગફળી વેચવા મજબૂર બન્યા.