- લગ્ન પ્રસંગ દરમિયાન યુવાન જોશ માં આવી ને હવા માં 3 વખત ફાયરિંગ કર્યું…
- હવા માં ફાયરિંગ નો વિડિઓ થયો વાયરલ…
- સમગ્ર મામલે પોલીસ એ તપાસ કરતા ખંભાળિયાના સમોર ગામ નું વિડિયો હોવાનું સામે આવ્યું…
- જામનગર નો મનોજ લગારીયા નામ ના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી…
- હવામાં ફાયરિંગ બદલ મનોજ લગારીયા નામ ના શખ્સ સામે ખંભાળિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી…
next post