રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી કેનાલમાં પાણી ઓવરફ્લો માટેના જે પાટીયા મૂકવામાં આવ્યા છે.
તે પાટિયા અને કેનાલ ની દિવાલ વચ્ચે ગાય ફસાઇ જતા તાત્કાલિક ફાયરે કેનાલ ના પાટીયા ખોલીને બે કલાકની જહેમત પછી ગાયને બારે કાઢેલી