Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગર

જામનગર દિગ્વીજય પ્લોટ રહેણાક વિસ્તારમા ગેરકાયદેસર રીતે શેરબજારનો ડબો પકડી પાડતી જામનગર – ક્રાઇમ બ્રાન્ચ

700 જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નાઓએ એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાને જામનગર જીલ્લા માંથી ગેરકાયદેસર રીતે શેર સોદાઓ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો ગેરકાયદેસર રીતે શેર સોદાઓ ચલાવતા ઇસમોની પ્રવૃતિ બાબતે સચોટ માહિતી એકઠી કરવામા આવેલ .

દરમ્યાન એલ.સી.બી.ના યશપાલસિંહ જાડેજા , તથા હરદીપભાઇ ધાધલ , ને હકિકત આધારે ( ૧ ) નરેન્દ્રભાઇ વ્રજલાલ સુમરીયા ( ર ) બ્રિજેશભાઇ કિશોરભાઇ પેથડ ( ૩ ) નિતિનભાઇ શાંતિલાલ નાગડા નાઓને જામનગર શહેરમા દિ.પ્લોટ -૫૫ , મકાનમા ગેરકાયદેસર રીતે શેર સોદાઓની કપાત કરવાતા મજકુર ઇસમને પકડી પાડી મજકુર ના કબ્જામાથી કોમ્પ્યુટર સેટ -૩ તથા એલ.જી ટીવી સેટઅપ બોકસ , વાઇફાઇ જે મો.ફોન નંગ -૧૬ તથા રોકડ રૂપિયા ૩૩,૨૦૦ / મળી કુલ રૂા . ૧,૧૫,૩૭૦ / -મુદામાલ કબ્જે કરી , પો.સ.ઇ . શ્રી કે.કે.ગોહીલ એ કાયદેસર કાર્યવારી કરેલ છે . ગ્રાહક આરોપીઓ નામઃ ( ૧ ) અભિષેક રહે . નાગપુર ( ૨ ) બિપીનભાઇ રહે . રાજકોટ ( ૩ ) ભાવેશભાઇ રહે જામનગર ( ૪ ) સુધીરભાઇ રહે . જામનગર ( ૫ ) જિનલ મહાજન રહે . મુંબઇ માટુંગા ( ૬ ) કાનાભાઇ લુહાણા રહે . રાજકોટ કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ ની વિગતઃ શ્રી એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર , પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ , શ્રી આર.બી.ગોજીયા , તથા શ્રી બી.એમ.દેવમુરારી , તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , હરદિપભાઇ ધાધલ , દિલીપભાઇ તલાવડીયા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , , ભગીરથસિંહ સરવૈયા , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી ,, હીરેનભાઇ વરણવા , નિર્મળસિંહ એસ.જાડેજા , ખીમભાઇ ભોચીયા , અશોકભાઇ સોલંકી , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી નાઓ દ્રારા કરવામા આવેલ છે .

Related posts

ક્રાઇમ: નાગપુર પોલીસ વડાનું બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું, છેતરપિંડી કરનાર માણસ; ધરપકડ

cradmin

જામનગર: દેશી દારૂ ૭૧૫ લીટર સાથે ઇનોવા કાર પકડી પાડતી જામજોધપુર પોલીસ

samaysandeshnews

ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની માંગણી કરતાં શિક્ષકો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!