ઉપરવાસમાં બે.બે. ડેમ ભરેલી હોવા છતા પાણીમાં ધાંધીયા ૧૫-૧૫ દિવસે પાણી મળે છે.લોકો પાણી માટે વલખા મારે છે, સ્ટ્રીટ લાઈટો નથી, ભુગર્ભ ના ઢાંકણા ભાંગી જાય છે ડોઢ મહીને પણ રીપેરીંગ નથી થતુ. ગામના લોકો ભુર્ગભ કુંડી મા પડવાથી પગ ભાંગી જાય છે. ગરીબ લોકોની શાકભાજીની લારીઓ ઊંધી પડી જાય છે પ્રાથમિક સુવિધાના નામે મિંડુ….રમેશભાઈ મુછડીયા કહે છે કે જ્યારે વિધાન સભામાં જીગ્નેશ ભાઈ મેવાણી તથાં નૌશદ ભાઈ સોલંકીએ મુહીમ હાથ ધરી હતી કે એક બીલ અલગ થી મંજુર કરવામાં આવે કે ગામના ગરીબ લોકોને તમામ સુવિધાઓ મળે છેક સેવાળાના ગામ સુધી મળે, ત્યારે આ બિલનો વિરોધ હિતેશ કનોડિયા એ કર્યોં હતો તો..કોટડા સાંગાણીમા ના સભ્ય મનોજભાઈ દાફડા, વારંવર લેખીત રજુઆત કરતાં, કામ નો થતાં ન છુટકે ખરાબાના પાણીની, ભર્ગર્ભમા ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો હતો ને રાષ્ટ્રીય દલીત અધિકાર ના પ્રમુખ રમેશભાઈ મુછડીયા કહ્યું સેવાળાના ગામ તો સાઈડમાં રહ્યાં તાલુકામાં આવી કફોળી પરીસ્થિતિ છે તો સેવાળાના ગામની હાલત શુ હસે ? કહીને હીતેષભાઈ કનોડિયા ને આબેહુબ લીધાં હતા.. જોવા એક એહવાલ..