Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

ભાણવડ માં ત્રિવેણી નદી માં 5 યુવકો ડૂબ્યા

ભાણવડ માં ત્રિવેણી નદી માં 5 યુવકો ડૂબ્યા

ભાણવડ નજીક આવેલ ત્રિવેણી સંગમ નદી માં નાવા ગયેલ 5 યુવાનો ડૂબતા અરેરાટી પ્રસરી

ધુળેટી રમ્યા બાદ નાહવા ગયેલા 5 યુવાનો એકી સાથે ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી

ઘટના સ્થળ પર પોલીસ દોડી અને ફાયર વિભગા ટીમ એ હાથ ધર્યું રેસક્યું

 

 

 

 

તમામ 5 યુવાનો ના ડૂબી જવાથી થયા મોત

ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહ નીકાળ્યા બાર
(૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ

(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ

(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ

(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ

(૫) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ ૧૬ રહે શિવ નગર ભાણવડ

Related posts

ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદા(I.T.R.A) દ્વારા કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવારનો પ્રારંભ કરાશે

samaysandeshnews

કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે કોરોના વોરિયર્સનું સન્માન

samaysandeshnews

Patan: પાટણ જિલ્લામાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત લાભ મેળવી આત્મનિર્ભર બનતા સ્વસહાય જૂથો

cradmin

Leave a Comment

error: Content is protected !!