Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝધાર્મિક

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાજકોટ ખાતે તારીખ 19-20/03/2022 ના રોજ પ્રાંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાજકોટ જામનગર હાઇવે પર ખંઢેરી સ્ટેડિયમ સામે આવેલી શ્રી જી ગૌ શાળા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં જામનગર બજરંગ દળના નવનિયુક્ત જવાબદારોની નિમણુંક કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા (ગ્રામ્ય)ના બજરંગ દળ સંયોજક તરીકે સંજયસિંહ જીતુભા કંચવા, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ બલોપાસના કેન્દ્ર પ્રમુખ તરીકે પારસસિંહ વાળા, બજરંગ દળ જામનગર મહાનગરના સુરક્ષા પ્રમુખ તરીકે દિલીપસિંહ ગુલાબસંગ ચૌહાણ, બજરંગ દળ જામનગર મહાનગરના વિદ્યાર્થી પ્રમુખ તરીકે દિવ્યભાઈ વિમલભાઈ નંદા, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ સુરક્ષા પ્રમુખ તરીકે અજયસિંહ જાદવ, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ, ગૌરક્ષક પ્રમુખ તરીકે કુલદીપસિંહ અમરસંગ પીંગળ ની નિમણૂક થયેલ છે.

Related posts

પાટણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ.

cradmin

ક્રાઇમ: આગરામાં છોકરીનું અપહરણ, સામૂહિક બળાત્કાર, ધરપકડના ડરથી એક આરોપીએ આત્મહત્યા કરી

cradmin

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!