“ગળાકાપ હરીફાઇમાં પણ ધરતીની મીઠાશ નો લાભ લેવા વાંકાનેર અમરસર ફાટક પાસે શેરડીના રસનો લોકોને લાભ આપતા હીરાભાઈ ભરવાડ”
ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વાંકાનેરમાં અહીં આવેલા અમરસર ફાટક પાસે ધરતી ની મીઠાશ એવા શેરડીના રસનો ૪૦૦ થી ૫૦૦ એમ એમ લોટો માત્ર દસ રૂપિયામાં આજની કારમી મોંઘવારીમાં પણ ગ્રાહકો માટે અને ખાસ કરી શેરડીના રસ નો આનંદ માણતા વ્યક્તિઓ માટે અમરસર ફાટક પાસે વાંકાનેરમાં મેરા ભાઇ હીરાભાઈ ભરવાડ જેવો છેલ્લા ત્રણ વર્ષથી શેરડીનો રસ નો ચિચોડો ચલાવા નો વ્યવસાય કરી નહિ નફો નહિ નુકશાન આજ ના આધુનિક યુગમાં જ્યારે દિનપ્રતિદિન વધી રહેલી કારમી મોંઘવારીમાં સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી અમરસર ફાટક નજીક જ એક શેરડીના ખેતર વાડો રાખી ગ્રાહકોને આ કારમી મોંઘવારીમાં તેવા સમયે શેરડી નો ભાવ રૂપિયા ૧૮૦ થી 200 જેટલો ભાવ ચાલી રહ્યો છે ત્યારે માત્ર 10 રૂપિયામાં ગલાસ પ્લાસ્ટિકનો અને એ પણ બરફ નખીને પોસાય! નહીં એ સમયે લોટો માત્ર દસ રૂપિયામાં કેમ? પોસાય! જ્યારે મોરબી અને વાંકાનેરમાં અમુક જગ્યાએ તે પ્લાસ્ટિકનો ગ્લાસ દસ રૂપિયા થી પંદર રૂપિયામાં વેચાયો છે 1 ગ્લાસ ના પ્રમાણમાં બે ગ્લાસ ભરાય તેટલો સ્ટીલ નો લોટો અમરસર ફાટક એ વાંકાનેર ખાતે આવેલ અમરસર ફાટક એ તીથવા વાળા ભરવાડ સમાજના મેરા ભાઈ હીરા ભાઈ ભરવાડ છેલ્લા ત્રણ વર્ષથી શેરડી ના રસ નો ચિત્રોડા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
ત્યારે હીરાભાઈ જણાવેલ વિગત એવી છે કે શેરડીના ભાવ આસમાને ચડી જતા આ કારમી મોંઘવારીમાં 200 ના ભાવે એક મણ શેરડી નો ભાવ હોય ત્યારે તેમાં બરફ ઈલેક્ટ્રીક મોટર નું બિલ કે ડીઝલ થી ચિચોડો ચલાવો અને 10 રૂપિયામાં શેરડીનો રસ આપવો કેમ પોસાય? ત્યારે હીરાભાઈ અગાઉ આયોજનપૂર્વક ખેતર વાડો ભાડે રાખી શેરડી નો પાક આવી તાજે તાજી શેરડી નો તાજો રસ માત્ર દસ રૂપિયા માં સ્ટીલ નો લોટો ૪૦૦ થી ૫૦૦ એમએમ નો ગ્રાહકોને આપીને આનંદ અનુભવે છે સાથે સાથે જરૂરત મંદ ને ફ્રી આખો લોટો પીવડાવીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે નોંધનીય છે કે ઉનાળાની ઋતુમાં શેરડીનો રસ નું મહત્વ વધુ હોય છે અને ઘણા બધા ગુણો તે શેરડીના રસમાં રહ્યા છે જેથી મોટાભાગના લોકો તે શેરડીના રસનો આનંદ અને સ્વાદ માણતા હોય છે જે અમરસર ફાટક એ મેરા ભાઈ હીરાભાઈ ભરવાડ ની આ કારમી મોંઘવારીમાં લોકોને નહીં નફો નહિ નુકસાની
જેવી પ્રગતિને સફળ બનાવવામાં ગ્રાહકોને ગળાકાપ હરીફાઇમાં લાભ મળી રહ્યો છે જે રાજકોટ જતા અને રાજકોટથી અવતા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો આ અમરસર ફાટક એ મેરા ભાઈ ભરવાડ ની શેરડી ના રસના ચિચોડા ની મુલાકાત મોટાભાગના લોકો લઈ રહ્યા છે આ કારમી મોંઘવારીમાં રૂપિયા 10 માં સ્ટીલ નો લોટો! શેરડીના રસનો આંખો ભરીને
આપી રહ્યા છે જે ગ્રાહકો માટે આશીર્વાદરૂપ શ્મા રહ્યા હોય તેમ લાગી રહ્યું છે