- અમદાવાદ શહેર માં આવેલા જુહાપુરા મકતમપુર વોર્ડમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકોને પૂરતા પ્રેશરથી પાણી ન મળતા અને સાંજનું રમજાન માસમાં આપવામાં આવતું પાણી બંધ કરેલ.
તે ફરી ચાલુ કરવા કોંગ્રેસના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સહેઝાદખાન પઠાણ ગોમતીપુર કાઉન્સિલર ઝુલ્ફીકાર ખાન અને મકતમપુર બોર્ડના કાઉન્સિલર મીરજા હાજી અસરાર બેગ દવારા કમિશનરશ્રી લોચન શર્મા સાહેબ ને આવેદન આપી વહેલાસર રોજ સાંજે સાડા પાંચથી છ માં પીવાનું પાણી આપવા અને સવારે પેસર સાથે થી પાણી આપવા માટે મુસ્કાન ગાર્ડન ટાંકી અને એપીએમસી ટાંકી પુરી પાણીથી ભરવા અને તેની ચકાસણી કરવા રજૂઆત કરી તે બાબતે કમિશનરશ્રી લોચન સહેરા સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જે બાબતે અધિકારી સાથે બેઠક અધિકારી સાથે બેઠક કરી જેમ બને તેમ વહેલાસર નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું.