Crime: રાજકોટ રૂરલ એલ.સી.બી ની ટીમે દરોડો પાડી ૨.૦૯.૨૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો: રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે અસ્વિનચોકમાં આવેલ એક દુકાનમાં જુગા૨ની કલબ ધમધમતી હોવાની હકીક્ત મળતા રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી ૧૬ શખ્સોને દબોચી લઈ રૂ .૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની માહિતી મુજબ રાજકોટ રૂરલ એલસીબી ટીમના પીઆઈ વી વી ઓડેદ૨ાની સુચનાથી પીએઅસાઈ બી જ બળવા. એએસઆઈ એચ સી ગોહીલ સહીતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઈ બી જી બડવાને ચોકક્સ બાતમી મળી હતી કે ઉપલેટા શહેરમા અશ્વિન ચોકમાં આવેલ ગેલેક્સી હોટલ નામની દુકાનમાં જુગા૨ની કલબ ચાલતી હોવાની હકીક્તના આધા૨ે રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડતા આ ગેલેક્સી હોટલ નામની દુકાનમાં જુગા૨ રમતા નિરવભાઇ
Read More:- મહુવાના બે શખ્સોને ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લેતી વરતેજ પોલીસ…
નારણભાઇ ચુડાસમા, વિમલભાઇ રામભાઇ કનારા, રવિભાઇ પરબતભાઇ સુવા, હીરેન ઉર્ફે હિરાભાઇ દેવરાજભાઇ ભીટ, રોહિતભાઇ જીવાભાઇ પરમાર, વજસીભાઇ દેવાભાઇ ગોજીયા, કપીલભાઇ વિક્રમભાઇ ચંદ્રવાડીયા, અફજલભાઇ અનસમીયા કાદરી, મુકેશભાઇ મનુભાઇ પરમાર, ભરતભાઇ નાનુભાઇ જેજડીયા, જાવીદભાઇ ઉર્ફે જાવલો મામદભાઇ, રોહીતભાઇ દેવાભાઇ કરંગીયા, વલીમહમદ ઉર્ફે લાલો જુસબભાઇ ઠેબા, સરફરાજભાઇ રફીકભાઇ હુશેની, રૂપેશભાઇ ભીખાભાઇ બારૈયા, જાદવભાઇ જગમાલભાઇ બાંભણીયા સહિત ૧૬ શખ્સોને દબોચી લઈ જુગારના પટમાંથી રોકડા રૂા.૬૫૨૫૦, ૧૬ મોબાઈલ કિં.૬૪૦૦૦, ૪ બાઈક કિં.૮૦૦૦૦, કુ લ મળી રૂા. ૨.૦૯.૨૫૦ નો મુદામાલ કબ્જે ક૨ી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.