Crime: સોનાના દોરાની ચીલઝડપ કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ: પોલીસ અધિક્ષક પાટણ દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુના બનતા અટકાવવા સારુ તેમજ અનડીટેક્ટ
ગુના ડીટેક્ટ કરવા સારુ કરેલ સુચના આધારે આર.કે.અમીન પો.ઇન્સ.એલ.સી.બી. પાટણના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફ એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન ખાનગી રાહે અ.હેડ.કોન્સ . અમીતસિંહ માનસિંહ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અને અ.હેડ.કોન્સ . જાલુભા બાલસંગજીને મળેલ બાતમી મુજબ મોજે પાટણ , પીતામ્બર તળાવ , શીતળા માતાના ચોક નજીક ભાડાના મકાનમાં રહેતા પટણી વિનોદભાઇ બાબુભાઇ જે મુળ વતની કાતરા તા.હારીજવાળાએ બીજા અન્ય બે ઈસમોએ સાથે
Read more :- મોડાસામાં કુટખાણું ચલાવતા સંચાલકો છોકરીઓના ફોટા સ્ટેટ્સમાં મૂકી દેહવેપારનો ધમધોકાર વેપલો…
મળી બાલાજી પાર્ટી પ્લોટ , પાટણ ખાતેથી માણસોની ભીડમાંથી દોરાની ચીલઝડપ કરેલ છે અને તે હાલમાં દોરો વેચવા સારૂ પાટણ સીટીમાં જનાર છે જે હકીકત આધારે સદરી ઈસમને સોનાનો દોરો ( ચેન ) નંગ -૧ વજન -૧૩ / ૯૫૦ મીલી ગ્રામ કિ.રૂ. રૂ .૫૯,૭૦૦ / સહિત પકડી પાડી સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે……!