ગેરકાયદે ગુટકા સિન્ડિકેટ પર રાજ્ય સરકારનો કડક વલણ.
વારંવાર પકડાતાં વેપારીઓ પર આવશે MCOCA જેવો કડક કાયદો – ઉપમુખમંત્રી ફડણવીસની ગંભીર કબૂલાત મુંબઈ/નાગપુર (પ્રતિનિધિ) – મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટકા વેપાર છેલ્લા ઘણા વર્ષોથી કાનૂની-પ્રશાસનિક તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતા દમન-અભિયાન છતાં ગુટકા માફિયાઓને મળતી જામીનની સરળ સુવિધા અને નબળી કાયદાકીય જોગવાઇઓને કારણે આ ગેરકાયદે વેપાર અટકતો…