મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી.
બહુચરાજી / મહેસાણા:મહેસાણા જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના) હેઠળ થતા કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે. હવે બહુચરાજી તાલુકામાંથી વધુ એક ગંભીર મનરેગા કૌભાંડ બહાર આવતા સમગ્ર જિલ્લામાં રાજકીય અને વહીવટી હલચલ મચી ગઈ છે. આ કૌભાંડમાં ભાજપના જ આગેવાન અને રાંતેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર…