સહકારથી સમૃદ્ધિ તરફ : ક્રિષ્ન ડેરી ચેરમેન હમીરભાઈ ગોજીયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા સાથે આભાર વ્યક્ત
દેવભૂમિ દ્વારકા, તા. ૧૮ સપ્ટેમ્બર :ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ માત્ર ભારતીય રાજકારણમાં જ નહીં પરંતુ વિશ્વસ્તરે પણ વિકાસ, દૃઢનિશ્ચય અને લોકસેવાના પ્રતિકરૂપે ગુંજે છે. તેમના જન્મદિવસના અવસર પર દેશભરમાં વિવિધ સ્તરે શુભકામનાઓનો વરસાદ વરસે છે. એવા સમયે શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને ક્રિષ્ન ડેરીના જનહિતૈષી માર્ગદર્શક હમીરભાઈ ગોજીયાએ ડેરીના…