રાજકોટમાં પ્રદૂષણ અને મિશ્ર ઋતુના ડબલ મારથી રોગચાળો વકર્યો.
શરદી-ઉધરસ, ગળાનો દુખાવો અને અસ્થમાના દર્દીઓમાં ચિંતાજનક વધારો; માસ્ક પહેરીને બહાર જવા આરોગ્ય વિભાગની તાકીદ રાજકોટ | વિશેષ અહેવાલ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી ઠંડીનું પ્રમાણ વધવાની સાથે સાથે હવામાં પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું છે. મિશ્ર ઋતુ (સીઝનલ ચેન્જ) અને વધતા વાયુપ્રદૂષણના કારણે શહેરમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ…